Follow Us:
Call: 7383877000
Email: Mitulgroup9999@gmail.com
Home
About us
Social
Education
Medical
Press Media
News Media
Print Media
Shiksha Sagar
Books
Contact us
Socail Detail
Home
Socail Detail
દીકરી જગત જનની
24/12/2022
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે દીકરીઓનું કન્યાદાન સાથે દીકરી પૂજન કર્યું..
૧,૩૮,૨૮૩ લોકોએ અંગદાનનો સંકલ્પ લઈ જરૂરિયાત મંદ લોકોને નવી જિંદગી આપવાનો અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ ૧,૦૦૦ વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ થયો હતો. જેમાં CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના ૧૦૦૦ બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જિનીયરીંગ, સીએના ઉચ્ચઅભ્યાસ માટેની વિના મુલ્યે રહેવા-જમવા સહિત અભ્યાસની તૈયારી કરાવાશે.
સવાણી પરિવારના બે દીકરાઓએ આજ લગ્નોત્સવમાં પરણીને કુટુંબની પરંપરા જાળવી
સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ IAS તેમજ શહેરની પ્રતિષ્ઠિત મહિલાઓની ઉપસ્થિતિએ તા. ૨૨ ડીસેમ્બરના રોજ ૩૦૦ દુલ્હન મહેંદી સહીત કુલ ૩૦૦૦ દીકરીઓના હાથો પર મહેંદી મુકવામાં આવી.
આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખ સ્વામીજીના શતાબ્દી વર્ષ નિમિતે ‘દીકરી જગત જનની લગ્નોત્સવ’ પૂ. શ્રી પ્રમુખસ્વામી મહારાજને સાદર અર્પણ કરવામાં આવ્યો છે.
પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની ૩૦૦ પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
View Photos and Videos
All
Photo
Video
Subscribe to Our Newsletter
Stay in touch with us to get latest news and discount coupons