Activity

દેહદાન

  • 13/Nov/2010

એક સાથે એક જ સ્થળે 
૨૫૧ વ્યક્તિઓએ કર્યો સંકલ્પ.

"તબીબી શિક્ષણ આપતી સંસ્થોને માનવ દેહ મેળવવામાં ઘણી મુશ્કેલી નડે છે ત્યારે ૨૫૧ દેહદાનનો સંકલ્પ" 

  • એક જ પરિવારે એક જ સ્થળે એક જ મંચપર ૨૫૧ વ્યક્તિઓએ મૃત્યુપરાંત નશ્વર-દેહને મેડિલકના લાભાર્થે આપી જીવન-સાર્થક કરનાર દેહદાતાને વિશીષ્ટ અભિવાદન કરી સન્માનિત કરવામાં આવેલ. 
  • મુત્યુ બાદ પણ સેવા-સમાજ કરી શકાય તેવું ભગીરથ કાર્યની પ્રેરણા આપનાર પુ.બાપુજી (વલ્લભભાઈ સવાણી) ને પ્રશાસકીય મહાનુભાવોએ બિરદાવ્યા.
  • સંકલ્પ શક્તિ થકી સર્જ્યા લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. 
ન કરી શકાય જે કાર્યનું ક્યારેય અભિમાન....
એવું એક જ પરિવાર કરી બતાવ્યું સ્વાભિમાન.
વાણીના એક જ અવાજે ઉભું થયું દેહદાન....
અને સવાણીએ સર્જી દીધો વિશ્વ વિક્રમ કરી દેહદાન....

 

Welcome To P.P.Savani Family

‘‘The purpose of human life is to serve,and to show compassion and the will to help others’’.